Vidhyasahayak Recruitment 2025: 4184 જગ્યાઓ માટે આવી ભરતી
Vidhyasahayak Recruitment 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, નગર શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા દિવ્યાંગજન માટે વિદ્યા સહાયકની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે છે, જેમાં કુલ 4184 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 1 એપ્રિલ 2025 … Read more