WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAI Recruitment 2024/2025 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 197 એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓની જાહેરાત કરી

AAI Recruitment 2024/2025

AAI Recruitment 2024 : ભારતીય એરપોર્ટ ઓથોરિટી(AAI) તરફથી એપ્રેન્ટિસ એક્ટ, 1961 મુજબ ઉત્તરીય પ્રદેશ માટે ડિગ્રી, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ ની ખાલી જગ્યા ભરવા માટે ભરતી ની જાહેર કરેલી છે. ઈચ્છા ધરાવતા ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે.

જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરીને આ ભરતી માટે વધુ વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અગત્યની લીંક જાણવા માટે આ વિગતવાર માહિતી સંપૂર્ણ વાચી લો. અને આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન કરાવો.

AAI Recruitment 2024 – વિગતવાર

સંસ્થાનું નામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)
પોસ્ટના નામ સ્નાતક, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટીસ GRADUATE/ DIPLOMA/ ITI/NR
કુલ જગ્યાઓ 197 જગ્યાઓ
અરજી મોડ ઓનલાઈન

AAI Recruitment 2024 વિશે અન્ય માહિતી

AAI એ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી એક વૈધાનિક સંસ્થા છે. તે ભારતમાં નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, અપગ્રેડ કરવા, જાળવણી અને સંચાલન માટે જવાબદાર છે. તેના એપ્રેન્ટિસશીપ કાર્યક્રમો દ્વારા, AAI નવા સ્નાતકો, ડિપ્લોમા ધારકો અને ITI પ્રમાણપત્ર ધારકોને અનુભવ મેળવવા અને તેમની કુશળતા વધારવાની તકો પૂરી પાડે છે.

AAI પાત્રતા ધરાવતા ઉમેદવારોને તાલીમની તકો પૂરી પાડવા માટે એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ 197 જગ્યાઓ ઓફર કરે છે. આ પહેલ ઉડ્ડયન ક્ષેત્રના વિકાસને ટેકો આપવા અને ભાવિ રોજગારની તકો માટે ઉમેદવારોને તૈયાર કરવા કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ ભરતી એપ્રેન્ટિસશીપ તાલીમ માટે છે, જે એક સંરચિત ઓન-ધ-જોબ તાલીમ કાર્યક્રમ છે. ઉમેદવારો દેખરેખ હેઠળ કામ કરશે અને તેમના સંબંધિત વેપાર અથવા અભ્યાસના ક્ષેત્રોમાં અનુભવ મેળવશે. એપ્રેન્ટિસશીપ એએઆઈ સાથે કાયમી રોજગારની બાંયધરી આપતું નથી પરંતુ ઉડ્ડયન અને સંબંધિત ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે રોજગાર ક્ષમતામાં વધારો કરે છે.

ચયન પ્રક્રિયા

  • શોર્ટલિસ્ટિંગ : લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે.
  • દસ્તાવેજની ચકાસણી : શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી.
  • ઇન્ટરવ્યૂ : શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે આયોજિત.
  • મેડિકલ ફિટનેસ : અંતિમ પસંદગી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સબમિટ કરવાને આધીન છે.

શૈક્ષણિક લાયકાત

સ્નાતક/ ડિપ્લોમા એપ્રેન્ટીસ

  • આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ AICTE અથવા GOI દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ચાર વર્ષની ડિગ્રી અથવા એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.

ITI એપ્રેન્ટીસ

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફ થી જાહેરાત. કરવામાં આવેલા ભરતી માટે ઉમેદવારે વેપારમાં દ્રષ્ટિ આઈટીઆઈ/એનસીવીટી નું પ્રમાણપત્ર મેળવેલ હોવું જરૂરી છે.

વય મર્યાદા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેર ભરતી માટે ઈરછુક ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ થી વધુમાં વધુ 26 વર્ષ હોવું જરૂરી છે.

  • SC/ST શ્રેણી ના ઉમેદવારને 5 વર્ષ,
  • OBC શ્રેણી ના ઉમેદવારન ને 3 વર્ષ અને
  • PWBD ના ઉમેદવારન ને 10 વર્ષ સુધી ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

પગાર ધોરણ

  • સ્નાતક એપ્રેન્ટિસ : દર મહિને ₹15,000
  • ડિપ્લોમા એપ્રેન્ટિસ : દર મહિને ₹12,000
  • ITI ટ્રેડ એપ્રેન્ટિસ : દર મહિને ₹9,000

મહત્વપૂર્ણ તારીખ

અરજી શરૂઆતની તારીખ 28 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર 2024

 

અરજી કઈ રીતે કરવી

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી થયેલ ઉમેદવાર મિત્રોને સલાહ છે કે અરજી કરતા પહેલા તમે એકવાર જાહેરાત ધ્યાનથી વાંચી લો અને સમજી લો કે તમે આ ભરતી માટે યોગ્ય ઉમેવાર છો કે નથી ત્યાર પછી આ ભરતી માટે અરજી કરવી.
  • અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા ઓફિસર વેબસાઈટ ની વિઝીટ કરી ને તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે પોસ્ટ રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ તા તમને એપ્લાય બટન જોવા મળશે ત્યાં ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને નવા પેજ જોવા મળશે.
  • તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેના પર સિલેક્ટ કરી તેના પર ક્લિક કરો
  • ત્યાર પછી તેમાં પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લો. હવે આ અરજીમાં માંગેલ માહિતી શાંતિપૂર્વક ધ્યાનથી ભરો.
  • ત્યારબાદ તેમાં માંગેલા ડોક્યુમેન્ટ ને સબમિટ કરો. ત્યાર પછી સબમિટ કરેલા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે કે નથી તે કન્ફર્મ ચેક કરી લો. ત્યારબાદ અરજીને સબમિટ કરી કન્ફર્મ થઈ ગયા બાદ.
  • હવે કન્ફર્મ થઈ ગયેલી અરજી ની પીડીએફ ભવિષ્યમાં ઉપયોગી બને તે માટે સાચવી રાખો.
  • આમ ક્રમશ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા તમારો અરજીપત્રક રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
અન્ય માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment