BRO Recruitment 2024/25 : બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં (BRO) નોકરી કરવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. BRO દ્વારા 466 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે યુવાનો રાષ્ટ્ર સેવામાં રુચિ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે. આ ભરતી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ થાય છે, જે ભારતના રક્ષણ તંત્ર માટે મહત્વપૂર્ણ છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જાહેરાત નંબર 01/2021 અનુસાર ડ્રાફ્ટ્સમેન, ટર્નર, ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ અને અન્ય પદો માટે કુલ 466 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. આ માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે.
BRO Recruitment 2024/25 – વિગતવાર
સંસ્થાનું નામ | બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યાઓ | 466 |
લાયકાત | ધોરણ 10 પાસ |
અરજી મોડ | ઓનલાઈન |
BRO ભરતી 2024 વિશે અન્ય માહિતી
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ભારતની રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતું એક મહત્વપૂર્ણ સંગઠન છે. તેનું મુખ્ય કાર્ય હિમાલય અને સરહદી વિસ્તારોમાં સડકો અને પુલો બનાવીને ભારતની રક્ષા તૈયારી અને વિકાસને આગળ વધારવું છે.BRO નું ઉદાહરણરૂપ કાર્ય ધ્રુવ માર્ગો અને બારમુલા-શ્રીનગર-લેહ હાઈવે જેવા રસ્તાઓનું નિર્માણ છે, જે ખડક અને બરફવાળી પરિસ્થિતિમાં બને છે.
BRO ના કાર્યો
- સુરક્ષા દળોની ગતિશીલતા સુનિશ્ચિત કરવા માટે સરહદી વિસ્તારોમાં લાયકાતયુક્ત માર્ગો બનાવવા.
- તીવ્ર પરિસ્થિતિઓમાં, જેમ કે હિમવર્ષા, ભૂસ્ખલન અને વરસાદ દરમિયાન, માર્ગોને કાર્યક્ષમ રાખવા માટે કામગીરી કરવી.
- હિમાલય અને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં જનજીવન સુધારવા માટે કનેક્ટિવિટી વધારવી.
- સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ માટે નવા રસ્તાઓ અને પુલોનું નિર્માણ કરવું.
- કુદરતી આફતો (ભૂસ્ખલન, ભૂકંપ, પૂર વગેરે) દરમ્યાન તાત્કાલિક સહાય પ્રદાન કરવું.
- આફતગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન માટે માર્ગ ખોલવાના કાર્યમાં મદદરૂપ થવું.
- નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાં માર્ગો અને પુલોનું નિર્માણ કરીને ભારતની વિદેશ નીતિને મજબૂત બનાવવી.
પોસ્ટ મુજબ જગ્યાઓ
પોસ્ટનુ નામ | કુલ પોસ્ટ |
સુપરવાઈઝર (વહીવટ) | 02 |
ટર્નર | 10 |
મશીનિસ્ટ | 01 |
ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (OG) | 417 |
ઑપરેટર એક્સવેટિંગ મશીનરી (OG) | 18 |
ડ્રાઈવર રોડ રોલર (OG) | 02 |
ડ્રાફ્ટ્સમેન | 16 |
શૈક્ષણિક લાયકાત
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.અરજી કરનાર ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
- આ ભરતી માટે ઉમેદવાર પાસે 10, 12, ITI, ડિપ્લોમા અને ડિગ્રી હોવી પણ આવશ્યક છે.
વય મર્યાદા
ન્યુનતમ આયુ | 18 વર્ષ |
મહત્તમ આયુ | 27 વર્ષ |
પગાર ધોરણ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં પસંદ કરવામાં આવેલ ઉમેદવારને રૂ.19,900 થી રૂ.63,200 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે.સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ નિયમો મુજબ મળી શકતા અન્ય ભથ્થાંનો પણ સમાવેશ થશે.
અરજી ફી
જનરલ/OBC/EWS | રૂ. 50 |
SC/ST | મફત |
એક્સ-સર્વિસમેન | રૂ. 50 |
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી/ કૌશલ્ય કસોટી/ ડ્રાઇવિંગ ટેસ્ટ (પોસ્ટની જરૂરિયાત મુજબ)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
મહત્વપૂર્ણ તારીખ
અરજી શરૂઆત તારીખ | 16 નવેમ્બર 2024 |
અરજી છેલ્લી તારીખ | 30 ડિસેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અન્ય કેટલીક માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.