SBI Car Loan: નવી તેમજ જૂની કાર પર રૂ.5 લાખ સુધીની મળશે લોન
SBI Car Loan: જો તમને પણ કાર ચલાવવાનો શોખ છે અને તમે તમારી ડ્રીમ કાર ખરીદવા ઈચ્છતા હોવ, તો તમારા માટે એક સારી ખબર છે. હવે તમે SBI (સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા) માંથી સરળતાથી કાર લોન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે SBI નવી કાર સાથેસાથે જૂની કાર માટે પણ લોન આપે છે. … Read more