WhatsApp Group Join Now
Telegram Group Join Now

Farmer Registry Gujarat 2024/25 | ખેડૂત નોંધણી ઓનલાઇન 2024

Farmer Registry Gujarat

Farmer Registry Gujarat: ખેડૂત રજિસ્ટ્રેશન એ ખેડૂતો માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા દ્વારા, ખેડૂતોનું એક અનોખું આઈડી બને છે અને તેમની જમીનની માહિતી, બેંક ખાતું અને અન્ય સંબંધિત વિગતો સાથે જોડાય છે.farmer registration એ એક પ્રક્રિયા છે જેમાં ખેડૂતો તેમની વ્યક્તિગત અને જમીનની માહિતી સરકારી રેકોર્ડમાં નોંધાવે છે. આ ફોર્મ સામાન્ય રીતે કૃષિ સેવાઓ, સરકારની યોજનાઓ અને સબસીડી માટે ખેડૂત નોંધણી ઉપયોગમાં આવે છે. અહીં ગુજરાત માટે સંપૂર્ણ નોંધણી પ્રક્રિયા Step by Step જણાવી છે.

Farmer Registry Gujarat વિશે અન્ય માહિતી

ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તારીખ : 25/3/2025 આપવામાં આવી છે. આવનારા વર્ષનો ત્રીજો મહિનો અને માર્ચ મહિનાની 25 તારીખ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. તો તમારી પાસે ચાર મહિના છે. પછી 2025 ના ત્રણ મહિના અને આ 2024 નો એક છેલ્લો મહિનો 12મો મહિનો. તો આ ચાર મહિનાની અંદર તમારે પ્રક્રિયા સંપૂર્ણ કરવાની રહેશે. જો આ ચાર મહિનાની અંદર તમે પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો, તમારી સંપૂર્ણ જે સુવિધાઓ હશે, 2000 નો હપ્તો તથા કેટલી બધી મિત્રો અલગ અલગ ખેડૂતોને યોજનાઓ હશે તે તમામ બંધ કરી દેવામાં આવશે. એવું સરકારે હવે જાહેર કર્યું છે.

ફાર્મર રજિસ્ટ્રેશન કેમ કરવું જોઈએ ?

  • યોજનાનો લાભ મેળવવા : રજિસ્ટ્રેશન નહીં કરાવવાથી તમને PM કિસાન યોજનાનો લાભ મળી શકશે નહીં.
  • સરકારી યોજનાઓની જાણકારી : રજિસ્ટ્રેશન દ્વારા તમને અન્ય સરકારી યોજનાઓની જાણકારી મળી શકે છે.
  • ખેડૂતોનું ડેટાબેઝ : આ રજિસ્ટ્રેશન દ્વારા ખેડૂતોનું એક સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર થાય છે જેનાથી ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે.

આવશ્યક દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • બેંક ખાતુંની વિગતો
  • જમીનના દસ્તાવેજો
  • મોબાઇલ નંબર

ફાર્મર રજિસ્ટ્રેશનના ફાયદા

  • ખેડૂતો સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે છે. જેમ કે, ખેડૂત કલ્યાણ યોજના, વીમા યોજના, પાક વીમા યોજના વગેરે.
  • કુદરતી આફતો અથવા અન્ય કટોકટીના સમયે, રજિસ્ટર્ડ ખેડૂતોને સરકાર તરફથી સમયસર સહાય મળી શકે છે.
  • ખેડૂતોની ચોક્કસ અને અદ્યતન માહિતી સંગ્રહ થાય છે, જે સરકારને ખેડૂતોની જરૂરિયાતોને સમજવામાં મદદ કરે છે.
  • સરકારી સેવાઓ જેવી કે સબસિડી, લોન, બીજ, ખાતર વગેરેનું વિતરણ વધુ કાર્યક્ષમ રીતે થાય છે.
  • સરકારને ખેતીની નીતિઓ બનાવવામાં અને અમલ કરવામાં મદદ મળે છે.
  • ખેડૂતોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃત કરવામાં મદદ મળે છે.
  • ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવાથી ખેડૂતોને અનેક ફાયદા મળે છે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળે છે.

farmer registration ક્યાં થશે

  • ગ્રામ પંચાયતમાં ઈ-ધરા કેન્દ્ર પર VCE મારફતે નોંધણી કરાવી શકશે.
  • ખેડૂત પોતે જ https://gjfr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.

રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું

ગુજરાતના ખેડુતો https://gjfr.agristack.gov.in/ સાઇટ પર ક્લિક કરો અને ખેડૂત નોંધણી પર ક્લિક કરો.

નવું ખાતું બનાવો – “Create New Account” પર ક્લિક કરો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

આધાર નંબર: તમારો આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો.

OTP ચકાસણી: આધાર નંબર દાખલ કર્યા પછી, તમારા મોબાઈલ પર OTP (વન-

ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે. આ OTP દાખલ કરો.

મોબાઈલ નંબર ચકાસણી: ત્યાર બાદ, અન્ય OTP પ્રક્રિયા દ્વારા તમારું મોબાઈલ નંબર ચકાસો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

ચકાસણી પછી, તમારું પાસવર્ડ બનાવો.

પાસવર્ડ બંને ફીલ્ડમાં દાખલ કરો અને તમારું ખાતું બનાવો.

સફળતા સાથે ખાતું બનાવ્યા પછી, તમે હોમપેજ પર રીડાયરેક્ટ થઈ જશો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

ખાતું બનાવ્યા પછી, તમારું મોબાઈલ નંબર અને પાસવર્ડ ઉપયોગ કરીને લોગીન કરો.

તમારે CAPTCHA કોડ દાખલ કરીને લોગીન પર ક્લિક કરવું પડશે.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

નામ: તમારું નામ આધાર પરથી આપો આપ આવી જશે. જો જરૂર હોય તો તેને એડિટ કરી શકો છો.

કેટેગરી: તમારી કેટેગરી (SC, ST, OBC, General વગેરે) પસંદ કરો.

પિતાનું નામ / પતિનું નામ: તમે પુરુષ છો તો પિતાનું નામ, અને મહિલા છો તો પતિનું નામ દાખલ કરો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

ફોટો: આધાર કાર્ડ મુજબ તમારો ફોટો દેખાડશે.

ઓથોરિટી પુરાવા: તમને PAN કાર્ડ, બેંક વિગતો વગેરે જેવા અન્ય માહીતી ભરવાની રહેશે.

વિકલાંગતા: જો લાગુ પડે તો વિકલાંગતા પસંદ કરો અને તે મુજબની માહીતી ભરો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

તમારું પેર્માનન્ટ સરનામું આધારથી આપોઆપ ભરાઇ જશે.

સરનામું એડિટ / અપડેટ કરો ભુલ હોય તો.

જિલ્લો, તાલુકો, ગામ: તમારું જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.

ત્યાર પછી, લેન્ડ ઓનરશીપમાં “Owner” પસંદ કરો.

એગ્રકલ્ચર અને લેન્ડ ઓવનીંગ ખેડુત બન્ને ટીક માર્ક કરો.

Fetch Land details – પર કિલક કરો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

જો તમે જમીનના માલિક છો, તો જમીન માલિક પસંદ કરો અને તમારી જમીન વિશેની વિગતો ભરો.

કૃષિ પ્રકાર: તમે કૃષિ સાથે જોડાયેલા છો તો કૃષિ પસંદ કરો.

જમીન સર્વે નંબર: તમારી જમીનના સર્વે નંબર દાખલ કરો અને સબમિટ કરો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

જમીન માલિકી ચકાસણી કરો: તમામ જમીન વિગતો દાખલ કર્યા પછી, Verify All Land પર ક્લિક કરો.

સિસ્ટમ તમામ જમીન રેકોર્ડ્સની ખાતરી કરશે અને ચકાસણી કરશે.

તમામ માહિતી સત્યાપિત કર્યા પછી, Save અથવા Submit પર ક્લિક કરો.

ખેડૂત સંમતિ: “Farmer Consent” પર ક્લિક કરીને નોંધણી શરતો સાથે સંમત થાઓ.

ઇ-સહી: તમારે ઈ-સહી પ્રક્રિયા પૂરી કરવી પડશે.

આધાર OTP: આધાર સત્યાપિત માટે OTP પ્રાપ્ત થશે. OTP દાખલ કરો અને Submit પર ક્લિક કરો.

ફાર્મર રજિસ્ટ્રેશન

 

નોંધણી પછી, તમારે ખેડૂત આઈડી મળશે.

તમે જમીન નોંધણી PDF ડાઉનલોડ કરી શકો છો અને ફ્યુચર રેફરન્સ માટે સેવ અથવા પ્રિન્ટ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
અન્ય માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment