WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mission Vatsalya Recruitment 2025: 10 પાસ પર આવી ભરતી

Indian Coast Guard Recruitment 2025

Mission Vatsalya Recruitment 2025: મિશન વાત્સલ્ય યોજના સુરત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજીઓ મંગાવવામાં આવી છે, મિશન વાત્સલ્ય યોજના સુરત દ્વારા લેખમાં ઉલ્લેખિત પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો અને રસ ધરાવતા ઉમેદવારોને જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

Mission Vatsalya Recruitment 2025 – વિગતવાર

સંસ્થાનું નામજિલ્લા પસંદગી સમિતિ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
જોબ સ્થાનગુજરાત

Mission Vatsalya Recruitment પોસ્ટના નામ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • યોગ ટ્રેનર
  • સંગીત શિક્ષક
  • રસોઈયા
  • ઘરની સંભાળ રાખનાર
  • હાઉસ મધર
  • પેરામેડિકલ સ્ટાફ

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

પગાર ધોરણ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર: 13,240 રૂપિયા પ્રતિ માસ.
  • યોગા ટ્રેનર: 12,318 રૂપિયા પ્રતિ માસ.
  • સંગીત શિક્ષક: 12,318 રૂપિયા પ્રતિ માસ.
  • રસોઈયા: 12,026 રૂપિયા પ્રતિ માસ.
  • હાઉસ કીપર: 11,767 રૂપિયા પ્રતિ માસ.
  • હાઉસ મધર: 14,564 રૂપિયા પ્રતિ માસ
  • પેરામેડિકલ સ્ટાફઃ 12,318 રૂપિયા પ્રતિ માસ

અરજી ફી

  • લાગુ નથી

ઉમર મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર40 વર્ષ

મહત્વપૂર્ણ તારીખ

વોક-ઇન-ઇન્ટરવ્યૂ28/01/2025

Mission Vatsalya Recruitment અરજી કઈ રીતે કરવી

ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, 02 પાસપોર્ટ સાઈઝના કોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તા.28/01/2025 (મંગળવાર) ના રોજ સ્થળ: ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિદ્યાલયની બાજુમા, રામનગર, સુરત.. ખાતે સવારે 09:00 કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, સુરતને આધીન રહેશે. નોંધઃ રજીસ્ટેશન સમય સવારે 9 થી 11 નો રહેશે. ત્યારબાદ રજીસ્ટેશન કરવામાં આવશે નહી.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment