
PM Poshan Scheme Recruitment 2025: PM પોષણ યોજના ભરતી 2025: જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા સુપરવાઈઝર માટે અરજી કરો: PM પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, તાલુકા MDM દાહોદ ખાતે. સુપરવાઇઝર (પીએમ પોષણ યોજના) ની ભરતી માટે 11 મહિનાના કરારના આધારે પસંદગી માટે અરજી કરવાની છેલ્લી તારીખે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Table of Contents
PM Poshan Scheme Recruitment 2025 – વિગતવાર
સંસ્થાનું નામ | PM પોષણ યોજના દાહોદ |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેક્ટ સંયોજક, તાલુકા સુપરવાઇઝર |
ખાલી જગ્યાઓ | 08 |
અરજી મોડ | ઑફલાઇન |
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો. જે અમે નીચે લિન્ક માં આપેલ છે.
ખાલી જગ્યાની વિગત
- જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
- તાલુકા સુપરવાઇઝર : 07
ઉમર મર્યાદા
ન્યૂનતમ ઉમર | 18 વર્ષ |
મહત્તમ ઉમર | 58 વર્ષ |
પગાર ધોરણ
- જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: રૂ. 15,000
- તાલુકા સુપરવાઇઝર: રૂ. 25,000
અરજી કઈ રીતે કરવી
- અરજી ફોર્મ, નિમણુંક માટેની શરતો પી.એમ.પોષણ(મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન,દાહોદની કચેરીમાંથી મેળવી શકાશે.નિયત નમૂનામાં જાહેરાત પસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂ/સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
- આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન)યોજનાની કચેરી, દાહોદના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. મેરીટમાં અસતા મેળવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી તેમજ પેક્ટીકલ ટેસ્ટ માટે જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ(મધ્યાહન ભૌજન)યોજના,ઠાહોદ દ્વારા લેખિત પત્રાઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.
- અરજી મોકલવાનું સરનામું : રૂમ નંબર-1,2,3, પથમ માળ, પી.એમ, પોષણ (મધ્યાહન ભોજન) યોજનાની કચેરી,જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.