WhatsApp Group Join Now
Telegram Group Join Now

SMC Recruitment 2025: શિક્ષકની 83 જગ્યાઓ માટે આવી ભરતી

SMC Recruitment 2025

SMC Recruitment 2025: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારી તક. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર વિભાગ સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી વિશેની મહત્વપૂર્ણ માહિતી, જેમાં પોસ્ટ, પાત્રતા, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, જરૂરી સૂચનાઓ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા શામેલ છે તે જાણવા માટે આ લેખ અંત સુધી વાંચવો જોઈએ.

SMC Recruitment 2025 – વિગતવાર

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ શિક્ષક
સ્થાનસુરત
જગ્યાઓ83 જગ્યાઓ
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની રીતઓનલાઈન

શૈક્ષણિક લાયકાત

  • ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020′ અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ ના ઉદ્દેશ્યો અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત ડ્યુઅલ લેવલ TAT (માધ્યમિક) પાસ કરેલ ઉમેદવારો.
  • ઉમેદવારની મહત્તમ વય મર્યાદા (અરજીની તારીખ મુજબ)
  • તેથી જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષા લેવામાં આવે છે ત્યારે તે સમયે પાસ થયેલા ઉમેદવારો.

પસંદગી પ્રક્રિયા

TAT (માધ્યમિક) ના ‘રાજ્ય પરીક્ષા બોર્ડ’ દ્વારા માધ્યમિક વિભાગ માટે વર્તમાન વર્ષની મેરિટ યાદીના આધારે પરિણામ પ્રકાશિત કરવામાં આવશે.

ઉમર મર્યાદા

  • માધ્યમિક વિભાગ માટે 40 વર્ષ

પગાર ધોરણ

  • નિશ્ચિત રૂપિયા 24,000/- (રૂપિયા ચોવીસ હજાર)

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ15/04/2025

SMC Recruitment 2025 Apply Online

  • ઉમેદવારો અરજી કરવા માટે: https://www.suratmunicipal.gov.in/
  • ઉકત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા. 26/03/2025 (સમય : સવારે 11:00 કલાક) થી તા. 15/04/2025 (સમય: રાત્રે 11:00 કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉકત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીકુટમેન્ટ) વિભાગનો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એકસ-૨૩૧ અથવા એકસ-૨૯૯ ઉપર સંપર્ક કરવો.
  • કરાર આધારિત શિક્ષકોનો કરાર 11 (અગિયાર) મહિનાનો રહેશે. અગિયાર મહિનાના કરાર સમયગાળાની સમાપ્તિ પર કરાર આપમેળે રદ થયેલ માનવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
Home Pageઅહી ક્લિક કરો

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment