SPMCIL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.
કારણ કે નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
SPMCIL Recruitment 2023
સંસ્થાનું નામ | સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 19 ઓક્ટોબર 2023 |
શરુવાતની તારીખ | 19 ઓક્ટોબર 2023 |
છેલ્લી તારીખ | 18 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | www.spmcil.com |
લાયકાત
મિત્રો, સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે. લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.
પોસ્ટનું નામ
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં સુપરવાઈઝર, આર્ટિસ્ટ, સેક્રેટરિયલ આસિસ્ટન્ટ તથા જુનિયર ટેક્નિશિયનની જગ્યા ખાલી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
સુપરવાઈઝર | રૂપિયા 27,600 થી 95,190 સુધી |
આર્ટિસ્ટ | રૂપિયા 23,190 થી 85,570 સુધી |
સેક્રેટરિયલ આસિસ્ટન્ટ | રૂપિયા 23,190 થી 85,570 સુધી |
જુનિયર ટેક્નિશિયન | રૂપિયા 18,780 થી 67,390 સુધી |
વયમર્યાદા
પોસ્ટનું નામ | વધુમાં વધુ વયમર્યાદા |
સુપરવાઈઝર | 30 વર્ષ |
આર્ટિસ્ટ | 28 વર્ષ |
સેક્રેટરિયલ આસિસ્ટન્ટ | 25 વર્ષ |
જુનિયર ટેક્નિશિયન |
જરૂરી દસ્તાવેજો
સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 19 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 નવેમ્બર 2023 છે.
પસંદગી પ્રક્રિયા
સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- પુરાવાઓની ચકાસણી
નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં ભરતી માટે ખાલી જગ્યા
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સુપરવાઈઝરની 03, આર્ટિસ્ટની 01, સેક્રેટરિયલ આસિસ્ટન્ટની 01 તથા જુનિયર ટેક્નિશિયનની 112 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SPMCIL ની સત્તાવાર વેબસાઈટ cnpnashik.spmcil.com વિઝીટ કરો.
- અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
- તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
- ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ મસીટી માટે | અહીં ક્લિક કરો |