RRB Recruitment 2025: 9970 જગ્યાઓ માટે આવી ભરતી, Apply Online

RRB Recruitment 2025

RRB Recruitment 2025: RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી 2025 માટે 9970 જગ્યાઓ માટે સૂચના: રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ ભારતના વિવિધ ઝોનમાં 9970 જગ્યાઓ માટે RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી 2025 ની જાહેરાત કરી છે. આ ભરતીનો હેતુ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) જગ્યાઓ ભરવાનો છે, અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. … Read more