GTU Recruitment 2025: ડિરેક્ટરની જગ્યાઓ માટે આવી ભરતી
GTU Recruitment 2025: શું તમે ગુજરાતમાં પ્રતિષ્ઠિત સરકારી નોકરીની તક શોધી રહ્યા છો? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ તેની પીજી સ્કૂલોમાં ડિરેક્ટર પદની ભરતી માટે સત્તાવાર રોજગાર સૂચના (જાહેરાત નંબર 03/2025) બહાર પાડી છે. શૈક્ષણિક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. GTU Recruitment 2025 – Overview ભરતી સત્તામંડળ ગુજરાત … Read more