WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vidhyasahayak Recruitment 2025: 4184 જગ્યાઓ માટે આવી ભરતી

Vidhyasahayak Recruitment 2025

Vidhyasahayak Recruitment 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, નગર શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા દિવ્યાંગજન માટે વિદ્યા સહાયકની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે છે, જેમાં કુલ 4184 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 1 એપ્રિલ 2025 થી શરૂ થશે. ઉમેદવારોએ વેબસાઇટ https://vsb.dpegujarat.in પરથી અરજી કરવાની રહેશે.

આ ભરતીમાં ધોરણ 1 થી 5 માટે 3715 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માટે 469 જગ્યાઓ ઉપલબ્ધ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે: A (અંધ/ઓછી દ્રષ્ટિ), B (બધિર/શ્રવણશક્તિ ઓછી), C (લોકોમોટર ડિસેબિલિટી), D & E (અન્ય વિકલાંગતા). લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ.

Vidhyasahayak Recruitment 2025 – વિગતવાર

સંગઠનગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
શ્રેણીફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે
પોસ્ટનું નામવિદ્યા સહાયક (દિવ્યાંગો માટે)
કુલ ખાલી જગ્યાઓ4184
નોકરી સ્થળગુજરાત
અરજી પદ્ધતિઓનલાઈન

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 1 થી 5: એચએસસી (12મું પાસ) અથવા પીટીસી / ડી.એલ.એડ. (2 વર્ષનો કોર્ષ) ​​ગ્રેજ્યુએશન અને ટેટ 1 પાસ સાથે.
  • ધોરણ 6 થી 8: બી.એડ. અથવા ડી.એલ.એડ. ગ્રેજ્યુએશન અને ટેટ-2 પાસ સાથે.

દિવ્યાંગ ઉમેદવારો માટે માન્ય અપંગતા પ્રમાણપત્ર.

પસંદગી પ્રક્રિયા

  • મેરિટ લિસ્ટ (શૈક્ષણિક લાયકાત અને TET સ્કોર પર આધારિત).

વય મર્યાદા

  • વિદ્યા સહાયક ભરતી માટે વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે છે, અને સરકારી નિયમો મુજબ દિવ્યાંગ ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ લાગુ પડે છે.

અરજી ફી

  • લાગુ પડતું નથી

જરૂરી દસ્તાવેજો

  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • અપંગતા પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ.
  • સહી

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન નોંધણી ની તારીખ 01/04/2025

Vidhyasahayak Recruitment Apply Online

  • સૌ પ્રથમ, ઉમેદવારોએ વેબસાઇટ https://vsb.dpegujarat.in ની મુલાકાત લેવી જોઈએ.
  • વેબસાઇટ પર “વિદ્યા સહાયક ભરતી 2025 (દિવ્યાંગ માટે)” વિકલ્પ પસંદ કરો.
  • નામ, શૈક્ષણિક લાયકાત, અપંગતા શ્રેણી વગેરે જેવી જરૂરી વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો, અપંગતા પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઈન ચૂકવો (જો લાગુ હોય તો).
  • અરજી ફોર્મ તપાસો અને સબમિટ કરો.
  • અરજી સબમિટ કર્યા પછી, તેની એક નકલ ડાઉનલોડ કરો અને તેને રાખો.

મહત્વપૂર્ણ લિન્ક

જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહી ક્લિક કરો
Home Pageઅહી ક્લિક કરો

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment