WhatsApp Group Join Now
Telegram Group Join Now

VMC Recruitment 2025: રૂ.20,000 થી શરૂ પગાર

VMC Recruitment 2025

VMC Recruitment 2025: 219 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો: VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) એ વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. વિગતવાર સૂચના અને ફોર્મ ભરવાની માહિતી માટે આ લેખ ધ્યાનથી વાંચો. લેખમાં ફોર્મ કેવી રીતે ભરવું, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્થાનની માહિતી વગેરે વ્યવસ્થિત અને વિગતવાર આપવામાં આવી છે.

VMC Recruitment 2025 – વિગતવાર

સંસ્થાનું નામVMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
કુલ જગ્યાઓ219 જગ્યાઓ
પગાર ધોરણ રૂ. 20,000
નોકરી સ્થાનવડોદરા

VMC Recruitment 2025 પોસ્ટના નામ

  • સ્ટેશન ઓફિસર (અગ્નિશામક)
  • સબ ઓફિસર (અગ્નિશામક)
  • (સૈનિક) ફાયરમેન

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

VMC Recruitment 2025 ઉમર મર્યાદા

ન્યૂનતમ આયુ 20 વર્ષ
મહતમ આયુ 40 વર્ષ

મહત્વપુર્ણ તારીખ

અરજી શરૂઆતની તારીખ 27/01/2025
અરજી કરવાની છેલ્લી તારીખ 14/02/2025

અરજી કઈ રીતે કરવી

  • ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/2002/57ઝ-1, તા.16/02/2006 અન્વયે માસિક ફિકસ વેતનથી ભરવાપાત્ર હોઈ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક-44/19-20 તા:06-02-20 મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • સબ ઓફીસર ની કુલ જગ્યાઓ પૈકી 20% જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહી થાય તો તે જગ્યા જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે.
  • સ્ટેશન ઓફિસર (ફાયર)ની 02 જગ્યાઓ ભરવા માટે અગાઉ આપવામાં આવેલ જાહેરાત સંદર્ભે ચાલતાં કોર્ટ કેસ અન્વયેની જગ્યા હાલ પડતર રાખવામાં આવેલ છે.

મહત્વપુર્ણ લિંક

ઓનલાઇન અરજી અહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

RRB Recruitment 2025: Apply Online for 1036 Posts

Leave a comment