Dangerous forecast for cold 2023: અંબાલાલની ખતરનાક આગાહી

Dangerous forecast for cold 2023: હાલમાં રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો પણ બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે અને ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય. તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા … Read more