RBI Recruitment: છેલ્લી તારીખ: 20-11-2023

RBI Recruitment: ભારતીય રિઝર્વ બેંક (RBI) ફાર્માસિસ્ટની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી રહી છે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 20-11-2023 છે. ભારતીય રિઝર્વ બેંકમાં ભરતીની સત્તાવાર સૂચના અનુસાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ, મેડિકલ પરીક્ષા અને દસ્તાવેજોની ચકાસણી પર આધારિત છે. પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો પછીથી જણાવવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો … Read more