Bank of SO India Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ વિવિધ શાખાઓમાં 180 સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (SO) ની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ સૂચના 08 માર્ચ 2025 ના રોજ જાહેરાત નંબર 2024-25/1 હેઠળ પ્રકાશિત કરવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ www.bankofindia.co.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 08 માર્ચ થી 23 માર્ચ 2025 સુધી ખુલ્લી રહેશે.
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.