WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

Dangerous forecast for cold 2023: અંબાલાલની ખતરનાક આગાહી

Dangerous forecast for cold 2023: અંબાલાલની ખતરનાક આગાહી

Dangerous forecast for cold 2023: હાલમાં રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો પણ બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે અને ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય.

તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા.

Dangerous forecast for cold 2023

જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. તો બીજી બાજુ અંબાલાલ પટેલે ક્યારથી કડકડતી ઠંડી પડશે તે અંગે જણાવતા કહ્યુ કે, ઠંડીની વાત કરીએ તો 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે.

ભારે હિમવર્ષાને કારણે ઠંડી પડશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે. જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે આગાહી કરી કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે.

મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે.

ક્યારે પડશે ઠંડી?

હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી લાગે છે. ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો ત્યારે લોકો શિયાળાની રાહ જોઇ રહ્યા છે. ઠંડી ક્યારે પડશે? તેની ચર્ચા થઇ રહી છે.

ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાની સિઝન અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. તેમણે તારીખો સાથે ઠંડીની આગાહી કરી છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધી ક્યારે-ક્યારે ગાત્રો થીજવતી ઠંડી પડશે? તે અંગે પણ જણાવ્યું છે.

ક્યાં વિસ્તારમાં ઠંડી પડશે?

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઠંડીની વાત કરીએ તો 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી પડશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે. જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

ફેબ્રઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉત્તરીય પ્રદેશોમાં ભારેથી અતિભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. દેશના કેટલાક ભાગોમાં તો રેકોર્ડતોડ હવામાનની સંભાવના રહેશે.

ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી

અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.

તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ ટ્રાન્ઝિશન મંથ છે. આગળ વાત કરતાં હવામાન વિભાગે કહ્યું કે ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે.

કઈ તારીખે ઠંડી પડશે?

સાથે જ અંબાલાલ પટેલે નવેમ્બર મહિના અંગે જણાવ્યું કે, નવેમ્બર મહિનામાં આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતા રહેશે. કેમ કે, એક પછી એક વિક્ષેપ આવશે. 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની સંભાવના રહેશે.

હાલમાં જોવા જઇએ તો, 26થી 28 ઓક્ટોબર દરમિયાન અંદામાન-નિકોબાર ટાપુ પર લો પ્રેશર બનવાની સંભાવના રહેશે. એટલે 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં બીજું સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે.

હવામાન વિભાગની શું આગાહી છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ટ્રાન્ઝિશન મંથ છે. ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે.

મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે.

WhatsApp ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

Leave a Comment