WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

GIPL Recruitment 2023: છેલ્લી તારીખ:10-11-2023

GIPL Recruitment 2023: છેલ્લી તારીખ:10-11-2023

GIPL Recruitment 2023: અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GIPL Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 24 ઓક્ટોબર 2023
શરુવાતની તારીખ 24 ઓક્ટોબર 2023
છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ www.gipl.in

 

પોસ્ટનું નામ

સિનિયર મેનેજર આસિસ્ટન્ટ મેનેજર
સિનિયર સોફ્ટવેર એન્જીનીયર સોફ્ટવેર એન્જીનીયર
મોબાઈલ એપ ડેવલપર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર
સિનિયર ઓફિસર સિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટર
ઓફિસર ગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈની

 

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ ગાંધીનગર દ્વારા 24 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 છે.

લાયકાત

મિત્રો, ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

GIPL ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે GIPL એ ગુજરાત સરકારની સહયોગી કંપની છે જેથી તમને આ અહીં સારો પગાર મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી ફી

GIPL ગાંધીનગરની ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી જેથી તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં સિનિયર મેનેજરની 01, સિનિયર સોફ્ટવેર એન્જીનીયરની 01, મોબાઈલ એપ ડેવલપરની 01, સિનિયર ઓફિસરની 02, ઓફિસરની 01, આસિસ્ટન્ટ મેનેજરની 01, સોફ્ટવેર એન્જીનીયરની 07, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની 01, સિનિયર સિસ્ટમ એડમીનીસ્ટ્રેટરની 01, ગ્રેજ્યુએટ એન્જીનીયર ટ્રેઈનીની 04 જગ્યા ખાલી છે.

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.

હવે GIPL ની સત્તાવાર વેબસાઈટ www.gipl.in વિઝીટ કરો.

અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.

હવે “Apply” ના બટન પર ક્લિક કરો.

હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.

હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Leave a Comment