GRD SRD Recruitment 2023: શું તમે પણ નોકરી શોધી રહ્યા છો અથવા તમારા પરિવાર અથવા મિત્ર વર્તુળમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પોલીસ 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની 225+ પોસ્ટમાં સીધી નોકરી મેળવવાની તક હોય તો આવી ગયો છે, અમે તમને આ લેખને અંત સુધી વાંચવા વિનંતી કરીએ છીએ અને આ લેખ દરેકને શેર કરો જેમને નોકરીની સખત જરૂર છે. GRD SRD ભરતી 2023 હાઇલાઇટ
GRD SRD Recruitment 2023
સંસ્થાનું નામ | ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://police.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
GRD SRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 3 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.
વયમર્યાદા
GRD SRD ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ છે.
પગારધોરણ
ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે. આ સાથે ઉમેદવારને અન્ય લાભ પણ આપવામાં આવી શકે છે.
અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો
આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
પસંદગી પ્રક્રિયા
પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
અરજી ફી
પોલીસ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
અરજી ફોર્મ મેળવવાનું તથા જમા કરાવવાનું સ્થળ
તમે નીચે મુજબના પોલીસ સ્ટેશનથી અરજી ફોર્મ મેળવી શકો છો અને છેલ્લી તારીખ પહેલા જમા કરાવી શકો છો.
- સલાયા
- ખંભાળિયા
- વાડીનાર
- ઓખા
- દ્વારકા
- મીઠાપુર
- કલ્યાણપુર
- ભાણવડ
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 04 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર 2023 છે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |