GSEB SSC Time Table 2023: ટાઈમ ટેબલ આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચ, 2024થી શરૂ થશે અને જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ બાળકો અને માતા-પિતાની પરીક્ષાના દિવસે રસ વધતો જાય છે. ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ અને 2023 માટે ધોરણ 10 અને 12 પરીક્ષાનો અભ્યાસક્રમ
GSEB SSC Time Table 2023
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSHSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
ટાઈમ ટેબલ પ્રકાશિત | 13 ઓક્ટોબર 2023 |
સમય કોષ્ટક સ્થિતિ | જાહેર કર્યું |
સત્તાવાર વેબસાઇટ | @ gseb.org |
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
- ધોરણ 10 નો સમય પરીક્ષાના દિવસે સવારે રહેશે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.
GSEB SSC પરીક્ષાનું સમયપત્રક
અહી આપણે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમાં ટેબલ જોતાં પહેલા તમારે પેપર સ્ટાઈલ સમજવી પણ જરૂરી છે કેમ કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષ 2023-24 માટે ધોરણ 10 અને ધોરણ 12 ના પાઠયપુરસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તમામ વિષયના પેપર સ્ટાઈલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામાં આવેલ છે.
જે વિધાર્થીઓ વર્ષ 2024 ની ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા આપવાના હોય તેઓ માટે આ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ, ગુણભાર અને નમુનાના આદર્શ પ્રશ્નપત્રો ચકાસવા જરૂરી છે જેની વિગત તમે નીચે આપેલ લિન્ક ની મદદથી મેળવી શકશો.
નવી શિક્ષણ નિતી પેપર સ્ટાઇલ
નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.
- ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
- ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024
- પરીક્ષા સમય : 10:00 AM થી 13:15 PM
તારીખ / વાર | વિષય કોડ |
11-03-2024 (સોમવાર) | ગુજરાતી (પ્રથમ ભષા) – 01 હિન્દી (પ્રથમ ભષા) – 02 મરાઠી (પ્રથમ ભષા) – 03 અંગ્રેજી (પ્રથમ ભષા) – 04 ઉર્દુ (પ્રથમ ભષા) – 05 સિંધી (પ્રથમ ભષા) – 06 તામિલ (પ્રથમ ભષા) – 07 તેલગુ (પ્રથમ ભષા) – 08 ઉડિયા (પ્રથમ ભષા) – 09 |
13-03-2024 (બુધવાર) | સ્ટાન્ડર્ડ ગણિત – 12 |
13-03-2024 (બુધવાર) | બેઝીક ગણિત – 18 |
15-03-2024 (શુક્રવાર) | સામાજિક વિજ્ઞાન – 10 |
18-03-2024 (સોમવાર) | વિજ્ઞાન – 11 |
20-03-2024 (બુધવાર) | અંગ્રેજી (દ્વિતીય ભષા) – 16 |
21-03-2024 (ગુરુવાર) | ગુજરાતી (દ્વિતીય ભષા) – 13 |
22-03-2024 (શુક્રવાર) | હિન્દી (દ્વિતીય ભષા) – 14 સિંધી (દ્વિતીય ભષા) – 15 સંસ્કૃત (દ્વિતીય ભષા) – 17 ફારસી (દ્વિતીય ભષા) – 19 અરબી (દ્વિતીય ભષા) – 20 ઉર્દુ (દ્વિતીય ભષા) – 21વોકેશનલ કોર્ષ (41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90) |
ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024
- સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ
તારીખ / વાર | સમય 10:30 AM થી 1:45 PM | સમય 3:00 AM થી 6:15 PM |
11-03-2024 (સોમવાર) | સહકાર પંચાયત | નામનાં મૂળતત્વો |
12-03-2024 (મંગળવાર) | ભૂગોળ | સેક્રેટરિયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર |
13-03-2024 (બુધવાર) | – | અર્થશાસ્ત્ર |
14-03-2024 (ગુરુવાર) | ઈતિહાસ | આંકડાશાસ્ત્ર |
15-03-2024 (શુક્રવાર) | – | મનોવિજ્ઞાન |
16-03-2024 (શનિવાર) | કૃષિ વિદ્યા ગૃહજીવન વિદ્યા વસ્ત્ર વિદ્યા પશુપાલન અને ડેરી વિજ્ઞાન વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા |
તત્વજ્ઞાન |
18-03-2024 (સોમવાર) | સામાજિક વિજ્ઞાન | વાણિજ્ય વ્યવસ્થા |
19-03-2024 (મંગળવાર) | સંગીત સૈધ્ધાંતિક | ગુજરાતી (દ્વિતીય ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
20-03-2024 (બુધવાર) | – | ગુજરાતી (પ્રથમ ભષા) હિન્દી (પ્રથમ ભષા) મરાઠી (પ્રથમ ભષા) ઉર્દુ (પ્રથમ ભષા) સિંધી (પ્રથમ ભષા) અંગ્રેજી (પ્રથમ ભષા) તામિલ (પ્રથમ ભષા) |
21-03-2024 (ગુરુવાર) | – | હિન્દી (દ્વિતીય ભાષા) |
22-03-2024 (શુક્રવાર) | ચિત્રકામ સૈધ્ધાંતિક ચિત્રકામ પ્રાયોગિક હેલ્થકેર રીટેઈલ બ્યુટી એન્ડ વેલનેશ એગ્રીકલ્ચર અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ ઓટોમોટીવ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ હાર્ડવેર ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી |
કમ્પ્યુટર પરિચય |
23-03-2024 (શનિવાર) | સંસ્કૃત ફારસી અરબી પ્રાકૃત |
|
26-03-2024 (મંગળવાર) | રાજ્યશાસ્ત્ર | સમાજશાસ્ત્ર |
મહત્વપૂર્ણ લિંક
GSEB પરીક્ષા સમય કોષ્ટક PDF | અહિ ક્લિક કરો |
GSEB નવી પરીક્ષા પેટર્ન | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહીં ક્લિક કરો |