Gyan Sadhana Scholarship 2024: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા. બસ કરવું પડશે આ કામ જાણો સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો આજે વાત કરીશું બિના સાધના યોજના વિશે જો તમે પણ વિદ્યાર્થી છો અને ધોરણ નવ થી 12 માં ભણવાનું ચાલુ છે તો તમને મળશે 25000 રૂપિયા.બસ તમારે અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી એમ એલ લેખમાં આપેલ છે તો તમે આ લેખ સંપૂર્ણ વાંચો અને 25000 રૂપિયા સહાય મેળવો.
Gyan Sadhana Scholarship – વિગતવાર
યોજનાનું નામ | જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના |
લાભાર્થી | ધોરણ 9 થી 12 |
શરૂઆત કરનાર | ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી |
અરજી મોડ | ઓનલાઈન |
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના વિશે અન્ય માહિતી
ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણની વ્યવસ્થા અને સારી બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ શરૂ કરેલ છે જેમાં ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના ની અંદર નાણાકીય સહાય આપવામાં આવશે આજના લેખમાં અમે તમને શિષ્યવૃત્તિ વિશેની તમામ માહિતીની ચર્ચા કરીશું. હું આશા રાખું છું કે તમે અમારો આ લેખ અંત સુધી વાંચો.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનું રજીસ્ટ્રેશન 2024 થી ચાલુ થઈ ગયું છે અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ફોર્મ આપે છે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ
આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે આર્થિક રીતે મદદ કરવાનો છે કુલ 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ શિષ્યવૃત્તિ મળશે શિષ્યવૃત્તિની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનાની પાત્રતા
આ માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1.2 લાખ અને શહેર વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ આ શિષ્યવૃતિ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ હાજર રહેવાનું રહેશે આજ સ્કોલરશીપ પરીક્ષા પાસ કર્યા પછી જ આપવામાં આવશે.
એ બાળક ધોરણ આઠ પાસ કર્યું છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે અરજી દરમ્યાન તમારી ઓળખાણ ના સંપૂર્ણ દસ્તાવેજો લાવવાના રહેશે. આ યોજના તમે શાળા અથવા ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનાની પસંદગી પ્રક્રિયા
- સૌપ્રથમ વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે
- ત્યારબાદ કસોટી દ્વારા કોર્ટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે
- ત્યાર પછી ફાઇનલ મેરીટ લીસ્ટ અને સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે
કેટલી શિષ્યવૃત્તિ મળશે
- ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
- ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
- સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ
મળશે. - સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.
આવશ્યક દસ્તાવેજ
- આધારકાર્ડ
- શાળાની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
અરજી કઈ રીતે કરવી
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
- જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
- ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
- ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
- ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.