WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

Indian Postal Department Recruitment 2023: છેલ્લી તારીખ: 24-11-2023

Indian Postal Department Recruitment 2023: છેલ્લી તારીખ: 24-11-2023

Indian Postal Department Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે.

તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ઈન્ડિયા પોસ્ટમાં ડ્રાઈવરના પદ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો: POWER GRID Recruitment 2023

Indian Postal Department Recruitment 2023

સંસ્થાનું નામ ભારતીય ડાક વિભાગ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 25 ઓક્ટોબર 2023
શરુવાતની તારીખ 25 ઓક્ટોબર 2023
અંતિમ તારીખ 24 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in

 

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત

મિત્રો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે એસ.એસ.સી પાસ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

આ પણ વાંચો: યુરેનિયમ કોર્પોરેશનમાં ભરતી, છેલ્લી તારીખ: 12-11-2023

પગારધોરણ

નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ ભારતીય ડાક વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવ્યા બાદ તમને સરકાર તરફથી દર મહિને રૂપિયા 19,900 થી 63,200 સુધી પગાર ચુકવવામાં આવશે.

મહત્વની તારીખ

મિત્રો, આ ભરતીની નોટિફિકેશન ભારતીય ડાક વિભાગ ઘ્વારા 25 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર 2023 છે.

લાયકાત

મિત્રો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે એસ.એસ.સી પાસ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

ભારતીય ડાક વિભાગમાં ભરતી માટે વય મર્યાદા

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

ખાલી જગ્યા

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં સ્ટાફ ડ્રાઈવરની કુલ જગ્યા 11 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ભારતીય ડાક વિભાગમાં ભરતી માટે અરજી ફી

ઇન્ડિયા પોસ્ટની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો: Assam Rifles Recruitment 2023

ભારતીય ડાક વિભાગમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ભારતીય ડાક વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયા પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવા માટે તમારે બે પરીક્ષા પાસ કરવાની રહેશે જેમાં પ્રથમ પરીક્ષા લેખિત પરીક્ષા જયારે બીજી પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે.

ભારતીય ડાક વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • જાહેરાતની અંદર તમને એક ફોર્મ જોવા મળશે તેની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર સંપૂર્ણ વિગત ભરી દો.
  • હવે આ પ્રિન્ટ ની સાથે તમામ પ્રમાણપત્રો તથા દસ્તાવેજોની નકલ જોડી દો.
  • હવે આ ફોર્મ સ્પીડ પોસ્ટના માધ્યમથી મદદનીશ નિયામક (Est/ Rectt), O/o ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, M.P.સર્કલ ભોપાલ – 462027 ખાતે મોકલી દો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો:

Leave a Comment