

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025: આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ સત્તાવાર રીતે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. ગુજરાતની અનેક કૃષિ યુનિવર્સિટીઓમાં 227 ખાલી જગ્યાઓની જાહેરાત સાથે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નિયમો અને શરતો વગેરેની સંપૂર્ણ વિગતો ઉપરોક્ત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ પર 15.07.2025 થી 11.00 વાગ્યે જોઈ શકાય છે અને ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11.08.2025 (સમય: 23:59 કલાક સુધી) રહેશે. સત્તાવાર વેબસાઇટ www.aau.in, www.jau.in, www.nau.in, www.sdau.edu.in
Table of Contents
Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025 – વિગતવાર
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
જગ્યાઓ | 227 |
શ્રેણી | નવીનતમ નોકરી |
અરજી નોંધણી તારીખ | 15 જુલાઈ 2025 થી 11 ઓગસ્ટ 2025 |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.
- મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન (CCC અથવા સમકક્ષ પ્રમાણપત્ર)
- (ગુજરાતી અથવા હિન્દી ભાષા.) માં નિપુણતા ફરજિયાત છે.
ઉમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
- મહત્તમ ઉંમર: 35 વર્ષ
અરજી ફી
- જનરલ (પુરુષ/સ્ત્રી) : રૂ. 1000 + બેંક શુલ્ક
- અનામત (SC/ST/SEBC/EWS): રૂ. 250 + બેંક શુલ્ક
- PwD : રૂ. 250 + બેંક શુલ્ક
- ભૂતપૂર્વ સૈનિકો: મુક્ત
પસંદગી પ્રક્રિયા
- પ્રારંભિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
નોકરી સ્થાન
- આણંદ કૃષિ યુનિવર્સિટી
- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
- નવસારી કૃષિ યુનિવર્સિટી
- સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી
આવશ્યક દસ્તાવેજ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત મુજબ માર્કશીટ
- જાતિનો પુરાવો (EWS, OBC, SC, ST માટે
- આવકનો પુરાવો
- LC (શાળા છોડવાનું પ્રમાણપત્ર)
- EWS પ્રમાણપત્ર (૧૦% અનામત માટે)
- નોન-ક્રિમિનલ લેયર સર્ટિફિકેટ (માત્ર OBC/SEBC માટે)
- મોબાઇલ નંબર
- ઇમેઇલ આઈડી
પગાર ધોરણ
- ફિક્સ્ડ પગાર: પ્રથમ 5 વર્ષ માટે દર મહિને ₹ 26,000/-.
- 5 વર્ષ પછી: પે મેટ્રિક્સ લેવલ-2 હેઠળ સરકારી નિયમો મુજબ.
મહત્વપૂર્ણ તારીખ
અરજી શરૂ થવાની તારીખ | 15/07/2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/08/2025 |
અરજી કઈ રીતે કરવી
- સત્તાવાર વેબસાઇટ http://www.jau.in – 3556-advt-01-2025 ની મુલાકાત લો.
- “ઓનલાઇન અરજી કરો” પર ક્લિક કરો.
- તમારા માન્ય ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરો.
- અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- સબમિટ કરો અને અંતિમ ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
જાહેરાત | અહી ક્લિક કરો |
HomePage | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.