PGCIL Recruitment 2025: ફીલ્ડ સુપરવાઈઝરની 28 જગ્યાઓ માટે આવી ભરતી
PGCIL Recruitment 2025: ભારત સરકારના વીજ મંત્રાલય (PGCIL) હેઠળની મહારત્ન કંપની, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેરાત નં. CC/02/2025 દ્વારા ફિલ્ડ સુપરવાઇઝર (સેફ્ટી) ની 28 જગ્યાઓ ભરવા માટે ભરતી સૂચના બહાર પાડવામાં આવી છે. પાત્ર / રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને 05.03.2025 થી 25.03.2025 સુધી અરજી કરી શકે છે. શૈક્ષણિક … Read more