WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Car Loan: નવી તેમજ જૂની કાર પર રૂ.5 લાખ સુધીની મળશે લોન

SBI Car Loan

SBI Car Loan: જો તમને પણ કાર ચલાવવાનો શોખ છે અને તમે તમારી ડ્રીમ કાર ખરીદવા ઈચ્છતા હોવ, તો તમારા માટે એક સારી ખબર છે. હવે તમે SBI (સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા) માંથી સરળતાથી કાર લોન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે SBI નવી કાર સાથેસાથે જૂની કાર માટે પણ લોન આપે છે. એટલે કે જો તમારી પાસે પહેલેથી જ કાર છે અને તમે તેનું અપગ્રેડ કરવા માંગો છો, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. નવી કાર માટે SBI વધુ રકમ સુધી લોનની મંજૂરી આપે છે.

આજના આ આર્ટિકલમાં આપણે SBI Car Loan વિશે સંપૂર્ણ માહિતી મેળવશું – જેમ કે લોન કેવી રીતે મળી શકે, કેટલો વ્યાજદરો લાગુ પડે છે, લોન માટે શા માટે અરજી કરવી, કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય છે, અને લોન મેળવવાની આખી પ્રક્રિયા શું છે.

SBI Car Loan – વિગતવાર

લોન પ્રકારનવી અને જૂની કાર માટે લોન
વયમર્યાદા 21 થી 65 વર્ષ
લોન રકમતમારી આવક અને કારના કિંમત પર આધારિત
વ્યાજ દર7.85% થી શરૂ
ચૂકવણી સમયગાળોમહત્તમ 7 વર્ષ
EMI ગણતરી ₹5 લાખની લોન @ 7.85%, 5 વર્ષ માટે ≈ ₹10,149
લાયકાતસ્થાયી આવક, 700+ CIBIL સ્કોર

SBI Car Loan શું છે?

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવતી કાર લોન એક વિશ્વસનીય અને અર્થપૂર્ણ આર્થિક સેવા છે, જેનાથી તમે નવી કે જૂની ગાડી સરળતાથી ખરીદી શકો છો. SBI કાર લોનની વિશેષતા એ છે કે તે અન્ય બેંકોની તુલનાએ નીચા વ્યાજદરે ઉપલબ્ધ હોય છે, જેના કારણે EMI પણ પરવડતી બને છે. returning customers એટલે કે જૂના ગ્રાહકો માટે SBI લોન મંજૂરીની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપથી થાય છે. ઉપરાંત, લોન માટેની શરતો પણ સરળ અને ગ્રાહક માટે અનુકૂળ છે, જેથી વધુમાં વધુ લોકો પોતાની મનપસંદ કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકે.

SBI Car Loan ની વિશેષતા

  • તમારા બજેટમાં ઓછી EMI :- SBI ઓછી વ્યાજદરમાં લોન આપે છે, જેનાથી તમારી EMI બોજારહિત બને છે.
  • લાંબા ગાળાના ચુકવણી વિકલ્પો :- તમારી આવક અને જરૂરીયાતોને અનુરૂપ 7 વર્ષ સુધીની લોન ચૂકવણીનો સમય ઉપલબ્ધ છે.
  • ઝડપી પ્રક્રિયા :- ડોક્યુમેન્ટેશન સરળ છે, અને લોન મંજુરી ઝડપથી મળે છે.
  • નિયમિત ગ્રાહકો માટે વિશેષ સવલતો :- જો તમે પહેલાથી જ SBI ના ગ્રાહક છો, તો તમને વધુ સરળતાથી લોન મળી શકે છે.

SBI કાર લોન માટે પાત્રતા અમે લાયકાત

  • વયમર્યાદા: લોન માટે અરજીકર્તાની ઉંમર 21 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • સ્થાયી આવક: નોકરીયાત, સ્વરોજગારી અથવા બિઝનેસ ધરાવતા લોકો લાયક છે.
  • CIBIL સ્કોર: તમારા ક્રેડિટ સ્કોર 700 અથવા વધુ હોય તો તમને ઝડપથી લોન મળી શકે છે.

જરૂરી દસ્તાવેજ

ઓળખ પ્રમાનપત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ
આવકના પુરાવાસેલેરી સ્લિપ, IT રિટર્ન
સરનામા પુરાવા વીજ બિલ, રેશન કાર્ડ
કાર વેચાણસંગત કોટેશન વાહનના ડીલર દ્વારા મળેલ કોટેશન

SBI કાર લોન વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી

વ્યાજ દર 7.85% થી શરૂ
પ્રોસેસિંગ ફીલોન રકમના 0.5% (મહત્તમ ₹10,000)
મહત્તમ લોન સમયગાળો7 વર્ષ
EMI ચુકવણી શરુઆત સમયલોન મંજૂર થવાથી 1 મહિના પછી

SBI કાર લોનના ફાયદા

  • ઓછી વ્યાજદરમાં EMI.
  • ઝડપી પ્રોસેસિંગ અને મંજુરી.
  • ગ્રાહકો માટે ખાસ ઑફર અને ડિસ્કાઉન્ટ.
  • ઓનલાઈન ટ્રેકિંગ અને સુવિધાઓ.

SBI કાર લોન કેવી રીતે મેળવવી?

SBI Car Loan SBI કાર લોન મેળવવા માટે તમે બે રીતે અરજી કરી શકો છો, જેમાં તમારે એક તો ઓનલાઇન અરજી કરવાની છે અને ત્યારબાદ બેંક માં જઈને ત્યાં એપ્રુવલ લેવાનું છે, અને બીજી તો તમેં ડાયરેક્ટ કાર વાળી એજેંસી થ્રુ લોન મેળવી શકો છો.

ઑનલાઇન અરજી

  • SBI ની અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરો. તમે ડિરેક્ટ બેંક ની મૈન વેબસાઈટ પર વિઝિટ કરો અને ત્યાં આપેલ ઓનલાઇન બધી જ માહિતી ભરો અને ત્યારબાદ બેંક વાળા તમારો સંપર્ક કરીને તનરી અરજી મંજુર કરવા માટે પ્રક્રિયા કરશે,
  • આમ, ઓનલાઇન ફાર્મ ભર્યા પેસી બેંક વાળા તમારી બધી ચકાસણી કરશે અને કાર ની કોંડિસન પર લોન આપશે.

શાખા મુલાકાત

  • તમારા વિસ્તાર માં આવેલી બેંક ની મુલાકાત કરો, અને લોન વિષે ની માહિતી મેળવ્યા પેસી તેના માટે અરજી કરો અને લોન ની રકમ તમારા ખાતા માં મેળવો.

મહત્વપૂર્ણ લિંક્સ

કાર લોન લેવા માટેઅહી ક્લિક કરો
HomePage અહી ક્લિક કરો

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment