GPSC Recruitment 2025: 244 જગ્યાઓ માટે આવી ભરતી
GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વિવિધ જગ્યાઓ પર 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી પ્રક્રિયા 07 માર્ચથી શરૂ થશે અને પાત્ર ઉમેદવારો 24 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ વિવિધ જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત અને અરજી કરો. તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને … Read more