BOB Recruitment 2025: 4000 જગ્યાઓ માટે આવી ભરતી
BOB Recruitment 2025: બેંક ઓફ બરોડાએ એપ્રેન્ટિસની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે, 4000 એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે સત્તાવાર સૂચના, 19 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી, અને 19 ફેબ્રુઆરી 2025 થી 11 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2025 માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી … Read more