District Health Society Recruitment 2025: સિનિયર મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે આવી ભરતી
District Health Society Recruitment 2025: અમદાવાદની ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ સિનિયર મેડિકલ ઓફિસર (DRTB સેન્ટર) ના મહત્વપૂર્ણ પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી રહી છે. આ કરાર આધારિત પદ તબીબી વ્યાવસાયિકોને ગુજરાતની આરોગ્યસંભાળ વ્યવસ્થામાં યોગદાન આપવાની તક આપે છે. District Health Society Recruitment 2025 – વિગતવાર સંસ્થા જિલ્લા આરોગ્ય સોસાયટી, અમદાવાદ … Read more