GMRC Recruitment 2025: વિવિધ જગ્યાઓ માટે આવી ભરતી
GMRC Recruitment 2025: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે ભરતીની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ, વિવિધ જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગે છે તેઓ 21/04/2025 સુધીમાં ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે. ફોર્મ ભરવા વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં વિગતવાર આપવામાં આવી છે. … Read more