GSSSB Recruitment 2025: જુનિયર ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે આવી ભરતી

GSSSB Recruitment 2025

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ નિયમનકારી વિભાગ હેઠળ જુનિયર ઇન્સ્પેક્ટર, વર્ગ-3 ની જગ્યા માટે દિવ્યાંગ (શારીરિક રીતે અપંગ) ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ બહાર પાડી છે. લાયક ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. GSSSB Recruitment 2025 – વિગતવાર સંગઠન ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું … Read more