HDFC Kishore Mudra Loan: ધંધો શરૂ કરવા માટે રૂ.10 લાખ સુધીની મળશે લોન
HDFC Kishore Mudra Loan: શું તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ પૂરતા પૈસા ન હોવાને કારણે મુશ્કેલી અનુભવતા હો? અથવા તમારી પાસે વિચાર છે પણ બેંક તમને લોન આપતી નથી? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે નાના વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા લોકોને મદદરૂપ થવા માટે “પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના” શરૂ કરી છે. … Read more