Kisan Parivahan Yojana 2025: ખેડૂતોને વાહન ખરીદવા રૂ.75 હજાર સુધીની મળશે સબસિડી
Kisan Parivahan Yojana 2025: ગુજરાતના ખેડૂતો માટે સરકાર અનેક લાભકારી યોજનાઓ ચલાવે છે, જેનો હેતુ ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને ખેતીના ખર્ચમાં ઘટાડો લાવવાનો છે. આવી યોજનાઓમાં ખેતી માટે જરૂરી સાધનોની ખરીદીથી લઈને વાહન મેળવનાર યોજના સુધીની સુવિધાઓ સામેલ છે. ખાસ કરીને કિસાન પરિવહન યોજના ખૂબ ઉપયોગી છે, કારણ કે તે ખેડૂતોને તેમના પેદાશોને બજાર સુધી … Read more