Lakhpati Didi Yojana 2025: રૂ.5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે
Lakhpati Didi Yojana 2025: 15 ઓગસ્ટ 2023 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની ત્રણ કરોડથી વધુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના હેઠળ, મહિલાઓને ₹ 5,00,000 સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ વ્યવસાય શરૂ કરવા માટે કરી શકે … Read more