Manav Kalyan Yojana 2024 – ધંધા માટે રૂ.25 હજાર સુધીની મળશે સહાય, લાભ લેવા માટે અહી ક્લિક કરો

Manav Kalyan Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ … Read more