Pradhan Mantri Ujjwala Yojana 2025-મહિલાઓને મફતમાં મળશે LPG ગેસ સિલિન્ડર

Pradhan Mantri Ujjwala Yojana 2025: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી કલ્યાણકારી યોજના છે, જેનો હેતુ દેશના ગરીબી રેખા નીચે (BPL) જીવતા પરિવારોને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ કરાવી તેમની જીવનશૈલીમાં સુધાર લાવવાનો છે. આ યોજના અંતર્ગત, ખાસ કરીને પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેથી તેઓ પરંપરાગત ચુલ્લાઓની જગ્યા પર … Read more