WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tej Cyclone New Update: ગુજરાતીઓ સાવધાન આવી રહ્યું છે વાવાઝોડું

 

Tej Cyclone New Update: ગુજરાતીઓ સાવધાન આવી રહ્યું છે વાવાઝોડું

Tej Cyclone New Update: હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને ‘તેજ’ કહેવામાં આવશે. IMD અનુસાર, એવી સંભાવના છે કે રવિવારે તે ભયંકર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે.

ઓમાનની નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધી શકે છે. રાજયમા જુન માસમા આવેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે તબાહિ મચાવી હતી. અને શરૂઆતમા તેનો રુટ ઓમાન તરફ હતો પરંતુ ત્યારબાદ બિપોરજોય વાવાઝોડાનો રુટ બદ્લાયો હતો અને ગુજરાતમા ક્ચ્છમા ટકરાયુ હતુ.

આ પણ વાંચો: ફોન આવશે ત્યારે આ એપ નામ અને નંબર બોલશે

Tej Cyclone New Update

અરબ સાગર મા વધુ એક ચક્રવાત સર્જાયુ છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યુ છે. તેજ વાવાઝોડા નો હાલ ટ્રેક શું છે? કયા ટકરાશે અને પવનની કેટલી સ્પીડ હશે તેની માહિતી મેળવીએ.

હવામાનશાસ્ત્રીઓએ ચેતવણીઆપતા જણાવ્યુ છે કે કેટલીકવાર તોફાનો તેના ટ્રેક થી ભટકી શકે છે, જેમ ‘બિપરજોય’ વાવાઝોડામા જોવા મળ્યું હતું. શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી, ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી પરથી આ વાવાઝોડુ પસાર થયું હતું.

વાવાઝોડું આવી રહ્યું છે

અરબ સાગર દરિયામાં વધુ એક ચક્રવાત સર્જાયો છે અને ભારતમાં તેના ભણકારા વાગી રહ્યા છે. ચક્રવાત (Cyclone Tej Alert) ભારતમાં આવે તેવી શકયતાઓ છે અને IMD ન્યૂઝ એટલે કે હવામાન વિભાગે તેના સંબંધમાં લેટેસ્ટ અપડેટ આપી છે.

ભારતીય હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યું હતું કે વાવાઝોડાનુ ડિપ્રેશન દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારમાં સર્જાઇ થયું છે જે 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી શકયતાઓ છે.

તેનો સીધો અર્થ એ છે કે 21 મી ઓક્ટોબરની સવારથી હવામાનની પેટર્ન બદલાશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી શકયતાઓ છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન ‘તેજ’ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય.

Tej Cyclone Live Status

હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરએ આ વાવાઝોડા અંગે આગાહિ કરતા જણાવ્યું હતું કે મોટાભાગના સંજોગો એવુ સૂચવે છે કે આ વાવાઝોડું યમન-ઓમાન તટ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે.

ઘણી વખત ચક્રવાતો તેના અંદાજીત માર્ગ કરતા ટ્રેક બદ્લતા હોય છે. જેમ કે ચક્રવાત ‘બિપરજોય’ વાવાઝોડા મા જોયુ હતુ કે જૂનમાં અરબી સમુદ્રમાં રચાયેલ ‘બિપરજોય’ શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યુ હતુ.

ત્યારબાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી પરથી પસાર થયું હતુ. સમાચાર એજન્સી પીટીઆઈ એ જણાવ્યુ હતુ કે આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાનાર આ બીજું ચક્રવાતી તોફાન હશે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે.

કેવો છે રૂટ અને ક્યાં થશે લેન્ડફોલ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. 21 ઓક્ટોબરે સવાર સુધીમાં તેના ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.

IMD જોકે, IMDએ કહ્યું કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. IMD અનુસાર, 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: 12 Paas SMC Recruitment: લાયકાત: 10 પાસ

કયા ટકારાશે અને કેટલી છે સ્પીડ

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા અનુસાર આ વાવાઝોડાને ‘તેજ’ નામ આપવામા આવશે. IMD અનુસાર, ચક્રવાતી તોફાન તેજ રવિવારે એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.

ઓમાનના દક્ષિણી કિનારા અને નજીકના યમન તરફ આગળ વધવાની શકયતાઓ દેખાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

બિપોરજોય વાવાઝોડા કરતા ખતરનાક છે?

બિપોરજોયે છેલ્લે છેલ્લે બદલી હતી દિશા ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભયંકર તબાહી મચાવી હતી. આગાઉ તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું.

પરંતુ પાછળથી તે દિશા બદલીને કચ્છના દરિયાકાંઠે અથડાયું. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કેટલીકવાર તોફાનો અનુમાનિત માર્ગથી ભટકી શકે છે.

જેમ કે ચક્રવાત ‘બિપરજોય’ના કિસ્સામાં જોવા મળ્યું હતું. બિપોરજોય શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી બિપરજોય ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી તરફ પસાર થયો.

Tej વાવાઝોડું લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો:

Leave a comment