BHEL Recruitment 2023: તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.કારણ કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
BHEL Recruitment 2023
સંસ્થાનું નામ | ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 18 ઓક્ટોબર 2023 |
શરુવાતની તારીખ | 25 ઓક્ટોબર 2023 |
છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | bhel.com |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં વિવિધ સુપરવાઈઝર ટ્રેઈનીની 75 જગ્યા ખાલી છે.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 ઓક્ટોબર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 નવેમ્બર 2023
પગારધોરણ
BHELની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને વિભાગ દ્વારા માસિક રૂપિયા 32,000 થી લઈ 1,00,000 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે. જેમાં પ્રથમ તમારું ટ્રેઈનીંગ પિરિયડ હશે. પ્રથમ વર્ષ માટે દર મહિને રૂપિયા 32,000 ચુકવવામાં આવશે.
વયમર્યાદા
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
લાયકાત
મિત્રો, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
- કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ
- ગ્રુપ ડિસ્કશન
- પુરાવાઓની ચકાસણી
ભરતી માટે જરૂરી દસ્તાવેજો
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે BHEL ની સત્તાવાર વેબસાઈટ bhel.com વિઝીટ કરો.
- અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
- તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
- ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
નિષ્કર્ષ
આ લેખ દ્વારા, અમે તમને સરકારી કંપની BHEL માં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો હજુ પણ તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, અમને તમારી સમસ્યાનો ઉકેલ આપો.