WhatsApp Group Join Now
Telegram Group Join Now

KNSBL Recruitment 2023: છેલ્લી તારીખ: 06-11-2023

KNSBL Recruitment 2023: છેલ્લી તારીખ: 06-11-2023

KNSBL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાતની બેંકમાં પટાવાળા તથા અન્ય પદો માટે ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

KNSBL Recruitment 2023

સંસ્થાનું નામ કલોલ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન તથા ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 26 ઓક્ટોબર 2023
શરુવાતની તારીખ 26 ઓક્ટોબર 2023
છેલ્લી તારીખ 06 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ knsbl.co.in

 

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા પ્યુન એટલે કે પટાવાળા, ડ્રાઈવર કમ પટાવાળા, ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પગારધોરણ

કલોલ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

લાયકાત

કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. જો તમને બેન્કિંગ ક્ષેત્રે અનુભવ છે તો તમને અગ્રીમતા આપવામાં આવશે.

અરજી ફી

કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

કલોલ નાગરિક સહકારી બેંકમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ
  • આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • સેલેરી સ્લીપ
  • તમે કેટલો પગાર ઈચ્છો છો તેની માહિતી
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓક્ટોબર 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 નવેમ્બર 2023

કલોલ નાગરિક સહકારી બેંકમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ RPAD અથવા કુરિયરથી અરજી કરી શકો છો.
  • અરજી કરવાનું સરનામું – ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી., હેડ ઓફિસ, નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તાલુકો – કલોલ (ઉત્તર ગુજરાત) – 382721, જિલ્લો – ગાંધીનગર છે.
  • ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે ઓનલાઈન ઇમેઇલ દ્વારા પણ અરજી મોકલવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી – md@knsbl.co.in છે.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Leave a comment