WhatsApp Group Join Now
Telegram Group Join Now

NID Recruitment 2023: રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી

NID Recruitment 2023: રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી

NID Recruitment 2023: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે. તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ.

કારણ કે રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા અમદાવાદમાં વિવિધ પદો કાયમી પર ભરતી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

 

NID Recruitment 2023

સંસ્થાનું નામ રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા
પોસ્ટનું નામ અલગ-અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 04 ઓક્ટોબર 2023
શરુવાતની તારીખ 04 ઓક્ટોબર 2023
છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ nid.edu

 

ખાલી જગ્યાઓ

  • સિનિયર આસિસ્ટન્ટ – 01
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ – 09
  • સિનિયર લાઇબ્રરી આસિસ્ટન્ટની – 01

પગારધોરણ

સિનિયર આસિસ્ટન્ટ RS 29,200 થી 92,300 સુધી
ટેક્નિકલ આસિસ્ટન્ટ RS 25,500 થી 81,100 સુધી
સિનિયર લાઇબ્રરી આસિસ્ટન્ટ RS 29,200 થી 92,300 સુધી

 

પોસ્ટનું નામ

  • સિનિયર આસિસ્ટન્ટ
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ
  • સિનિયર લાઇબ્રરી આસિસ્ટન્ટની

લાયકાત

મિત્રો, રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થાની આ ભરતી માં પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી તમે નોટિફિકેશન માં ચેક કરી શકો છો.

રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી માટે પસંદગીની પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂ દ્વારા
  • લેખિત પરીક્ષા

રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી માટે અરજી ફી

  • નિઃશુલ્ક

રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી ?

  • સૌ થી પેલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
  • હવે NID ની સત્તાવાર વેબસાઈટ nid.edu પર જાઓ.
  • અહીં તમને વેબસાઈટ ના નીચેના ભાગમાં “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Leave a comment