GSRTC Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અમદાવાદ દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો નીચે આપેલ છે.
Table of Contents
GSRTC Recruitment 2025: Overview
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
જગ્યાઓ | જરૂરિયાત મુજબ |
નોકરી સ્થાન | અમદાવાદ |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
શ્રેણી | GSRTC ભરતી 2025 |
શૈક્ષણિક લાયકાત
- ITI પાસ
- 10 પાસ
- 12 પાસ
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજ
- માર્કશીટ
- જાતિનું ઉદાહરણ
- આધાર કાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર
- મેઇલ આઈડી (ફોન લોગિન જેવું જ)
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ શરૂ કરવાની તારીખ | 21/02/2025 |
ફોર્મની છેલ્લી તારીખ | 18/03/2025 |
GSRTC Recruitment Apply Online
- લાયક ઉમેદવારો જાહેરાતમાં આપેલા સરનામે તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલી શકે છે.
અરજી સ્થળ: GSRTC મધ્યસ્થ યંત્રલાય, નરોડા પાટીયા અમદાવાદ – 382346
મહત્વપૂર્ણ લિંક્સ
જાહેરાત | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ: અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.