Mobile Battery Charge : Phone ને રાતે ચાર્જ થવા મૂકવો જોઈએ કે નહીં

Mobile Battery Charge : સ્માર્ટફોનમાં બેટરી સૌથી મહત્વની વસ્તુ છે. તેના વિના ફોન કંઈ નથી. બેટરી વિના, એક કોલ કરવો તો દૂર, તમે ફોન પણ ઓન નથી કરી શકતા. આજકાલ ફોનની બેટરી થોડી પણ ઓછી થઈ જાય તો લોકો તેને તરત જ ચાર્જિંગ પર લગાવી દે છે. તે લોકો માને છે કે જો ફોનની બેટરી … Read more