GPSSB Recruitment 2025 – 665 જગ્યાઓ માટે આવી ભરતી

GPSSB Recruitment 2025

GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) એ વિવિધ વિભાગોમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી સૂચના જાહેર કરી છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. લાયક ઉમેદવારો 01 એપ્રિલ 2025 થી 25 એપ્રિલ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. નીચે સંપૂર્ણ વિગતો … Read more