India Post Payments Bank Recruitment 2025: કાર્યકારીની જગ્યાઓ માટે આવી ભરતી

India Post Payments Bank Recruitment 2025

India Post Payments Bank Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક IPPB એ એક્ઝિક્યુટિવની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ ભરતી 51 જગ્યાઓ માટે કરવામાં આવી છે. IPPB અરજી ફોર્મ 01 માર્ચ 2025 થી શરૂ થશે અને અરજદારો 21 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે. ઇન્ડિયા પોસ્ટ IPPB … Read more