love marriage law in India : પ્રેમ લગ્ન કરતા પહેલા જાણી લો આ જરૂરી કાયદાઓ

love marriage law in India: ભારત સરકારે 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવ્યો. આ કાયદામાં લગ્નને civil marriage અથવા registered marriage તરીકે ઓળખવામાં આવે છે અને એનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી. આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને એ દરેક … Read more