Pradhan Mantri Suraksha Bima Yojana : માત્ર 12 રૂપિયામાં મળશે 2 લાખનો વીમો
Pradhan Mantri Suraksha Bima Yojana : વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના એ એક એવી યોજના છે જે આકસ્મિક મૃત્યુ અને અપંગ થનારને વીમાનું કવચ પ્રદાન કરે છે. આ યોજના એક વર્ષનું કવરેજ આપે છે અને દર વર્ષે સબસ્ક્રાઇબરે રીન્યૂલ કરવાની જરૂર પડે છે. PMSBY ના પ્રીમિયમની કપાત અંગે હવે લોકોને બેંકના SMS મળવાની શરૂઆત થઈ … Read more