PM SVANidhi Yojana 2024 – રૂ.50 હજાર સુધીની મળશે લોન સહાય રકમ અને એ પણ 1 વર્ષ સમય મર્યાદા સાથે

PM SVANidhi Yojana 2024: પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટવીટર પર આ માહિતી આપી છે. જો કોઈ શેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કરિયાણા, રેડીમેડ અથવા ફળની … Read more